ગુજરાતી માં સમની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સમ1સમ2

સમું1

વિશેષણ

 • 1

  ઠીક; સરખું; બરોબર દુરસ્ત; વ્યવસ્થિત.

 • 2

  સમાણું; સમાન; સરખું.

 • 3

  -ને લાગુ પડતી [ગાળ].

ગુજરાતી માં સમની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સમ1સમ2

સમું2

અવ્યય

 • 1

  -ની સાથોસાથ; -સુધીના માપનું. જેમ કે, કેડ સમાણું પાણી.

  જુઓ સમું (૩)

 • 2

  સાથોસાથ; સહિત. ઉદા૰ ધડાકા સમું તે નીચે પડ્યું.

ગુજરાતી માં સમની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સમ1સમ2

સમે

પુંલિંગ

 • 1

  +સમય.

મૂળ

જુઓ સમો

ગુજરાતી માં સમની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સમ1સમ2

સમે

અવ્યય

 • 1

  સમયે; પ્રસંગે.

ગુજરાતી માં સમની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સમ1સમ2

સમ

પુંલિંગ બહુવયન​

 • 1

  સોગન.

મૂળ

સર૰ अ. कसम; हिं. सों (प्रा. सव, सं. शप)

ગુજરાતી માં સમની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સમ1સમ2

સૂમ

વિશેષણ & પુંલિંગ

 • 1

  કંજૂસ; બખીલ.

મૂળ

अ. शूम; સર૰ हिं., म.

ગુજરાતી માં સમની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સમ1સમ2

સમ

વિશેષણ

 • 1

  સરખું; સમાન.

ગુજરાતી માં સમની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સમ1સમ2

સૂમ

વિશેષણ

 • 1

  શૂન્ય.

 • 2

  મૂજી; જડ.

 • 3

  કંજૂસ; કૃપણ; લોભી.

ગુજરાતી માં સમની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સમ1સમ2

સમ

પુંલિંગ

 • 1

  સંગીત
  તાલનું આરંભસ્થાન.

 • 2

  સંગીતનો એક અલંકાર.