સંમુખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંમુખ

વિશેષણ

  • 1

    સામે મુખવાળું; સામે હોય તેવું.

  • 2

    -ની પ્રત્યે લાગણીવાળું.

ક્રિયાવિશેષણ

  • 1

    રૂબરૂ; સામે.

મૂળ

सं.