સુમુખી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુમુખી

સ્ત્રીલિંગ

  • 1

    ગાંધાર ગ્રામની એક મૂર્ચ્છના.

  • 2

    સુંદર મુખવાળી.

વિશેષણ

  • 1

    સુંદર મુખવાળી.

મૂળ

सं.