સમચ્છેદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમચ્છેદ

પુંલિંગ

  • 1

    અનેક અપૂર્ણાંકનો સમાન છેદ.

મૂળ

सं.

સમચ્છેદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમચ્છેદ

વિશેષણ

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    સમચ્છેદી.

મૂળ

सं.