સમચતુર્ભુજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમચતુર્ભુજ

પુંલિંગ

  • 1

    ચારે સમાન બાજૂવાળો ચતુર્ભુજ-ચતુષ્કોણ 'રૉમ્બસ'.

મૂળ

सं.