સમચિત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમચિત્ત

વિશેષણ

  • 1

    સર્વ પ્રત્યે કે સર્વ અવસ્થાઓમાં સમાન ચિત્તવાળું.

મૂળ

सं.

સમચિત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમચિત્ત

નપુંસક લિંગ

  • 1

    ચિત્તની સમાનતા.