સમછરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમછરી

સ્ત્રીલિંગ

  • 1

    દર વર્ષે આવતી મરણતિથિ.

  • 2

    તે દિવસે કરાતી ક્રિયા.

મૂળ

જુઓ સંવત્સરી; प्रा. संवच्छरिय