સમજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમજ

સ્ત્રીલિંગ

  • 1

    અક્કલ; જ્ઞાન; ડહાપણ.

  • 2

    પરસ્પર સમજી રાખેલી વાત; કરાર.

મૂળ

'સમજવું' પરથી

સમજુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમજુ

વિશેષણ

  • 1

    સમજણું; શાણું.

મૂળ

'સમજવું' પરથી