સમજૂત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમજૂત

સ્ત્રીલિંગ

 • 1

  સમજવું તે; માની લેવું તે.

 • 2

  સમજાવવું તે; ભ્રમ કે વિરોધ દૂર કરી સમાધાન કરાવવું તે.

 • 3

  શિખામણ; સલાહ.

 • 4

  ખુલાસો; વિવેચન.

મૂળ

જુઓ સમજુ