સમજૂતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમજૂતી

સ્ત્રીલિંગ

  • 1

    સમજવું તે; માની લેવું તે.

  • 2

    સમજાવવું તે; ભ્રમ કે વિરોધ દૂર કરી સમાધાન કરાવવું તે.

  • 3

    શિખામણ; સલાહ.

  • 4

    ખુલાસો; વિવેચન.

મૂળ

જુઓ સમજુ