સમજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમજવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  જાણવું.

 • 2

  અર્થ ગ્રહણ કરવો.

 • 3

  ખરાખોટાની તુલના કરવી; વિચાર કરવો.

મૂળ

सं. सम्+ध्यै (प्रा. झा) કે संबुध् (प्रा. संबुज्झ) પરથી? સર૰ म. समजणें, हिं. समझणॆं

અકર્મક ક્રિયાપદ​

 • 1

  આગ્રહ છોડવો; માની જવું.