સમેટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમેટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    આટોપવું; એકઠું કરવું.

મૂળ

જુઓ સમેત; સર૰ हिं. समेटना, म, समेटणें