ગુજરાતી

માં સમેતની 3 મુખ્ય વ્યાખ્યા છે: સમેત1સંમત2સંમેત3

સમેત1

વિશેષણ

 • 1

  સંયુક્ત; સાથે હોય તેવું.

ગુજરાતી

માં સમેતની 3 મુખ્ય વ્યાખ્યા છે: સમેત1સંમત2સંમેત3

સંમત2

વિશેષણ

 • 1

  સંમતિવાળું; સરખો કે અનુરૂપ મતધરાવતું.

 • 2

  માન્ય; પસંદ.

મૂળ

सं.

ગુજરાતી

માં સમેતની 3 મુખ્ય વ્યાખ્યા છે: સમેત1સંમત2સંમેત3

સંમેત3

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  એક પર્વત (જૈન તીર્થ).

મૂળ

सं.

ક્રિયાવિશેષણ

 • 1

  સુધ્ધાં; સહિત.

મૂળ

सं.