સમુત્થાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમુત્થાન

નપુંસક લિંગ

  • 1

    ઉત્થાન.

  • 2

    ઉદય.

  • 3

    ઉદ્યોગ.

  • 4

    રોગમુક્તિ; આરોગ્ય.

મૂળ

सं.