ગુજરાતી

માં સુમતિની 3 મુખ્ય વ્યાખ્યા છે: સુમતિ1સંમતિ2સ્મૃતિ3

સુમતિ1

સ્ત્રીલિંગ

 • 1

  સદ્બુદ્ધિ.

મૂળ

सं.

ગુજરાતી

માં સુમતિની 3 મુખ્ય વ્યાખ્યા છે: સુમતિ1સંમતિ2સ્મૃતિ3

સંમતિ2

સ્ત્રીલિંગ

 • 1

  અનુમતિ; કબૂલાત; સમાન મતવાળું હોવું તે.

મૂળ

सं.

ગુજરાતી

માં સુમતિની 3 મુખ્ય વ્યાખ્યા છે: સુમતિ1સંમતિ2સ્મૃતિ3

સ્મૃતિ3

સ્ત્રીલિંગ

 • 1

  સ્મરણ; યાદ.

 • 2

  હિંદુઓનાં ધર્મશાસ્ત્રમાંનું દરેક (જેમ કે, મનુસ્મૃતિ).

 • 3

  (બૌદ્ધ) વિવેક ને જાગૃતિ.

મૂળ

सं.