સ્મૃતિગ્રંથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્મૃતિગ્રંથ

પુંલિંગ

  • 1

    સ્મૃતિ ધર્મશાસ્ત્રનો ગ્રંથ.

  • 2

    કોઈની સ્મૃતિમાં પ્રસિદ્ધ કરાતો ગ્રંથ.