સમતોલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમતોલ

વિશેષણ

  • 1

    સરખા વજનનું.

  • 2

    સરખું; સમાન.

પુંલિંગ

  • 1

    બરાબર સરખું વજન.

નપુંસક લિંગ

  • 1

    બરાબર સરખું વજન.

મૂળ

સમ+તોલ