સમદુઃખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમદુઃખ

વિશેષણ

  • 1

    સરખા દુઃખવાળું; બીજાનું દુઃખ જોઈ તેટલું જ દુઃખી થનારું.

મૂળ

सं.