સમુદ્રફેણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમુદ્રફેણ

નપુંસક લિંગ

  • 1

    એક માછલીનું ખૂબ હલકું હાડકું (ફીણ જેમ તરે છે); દરિયાનું ફીણ; એક ઔષધિ.

મૂળ

સર૰ म.