સમુદ્ર ડહોળવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમુદ્ર ડહોળવો

  • 1

    સમુદ્રમંથન કરવું.

  • 2

    કોઈ મુશ્કેલ બાબત ચર્ચવી.