સમદૃષ્ટિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમદૃષ્ટિ

વિશેષણ

  • 1

    સમદર્શી.

મૂળ

सं.

સમદૃષ્ટિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમદૃષ્ટિ

સ્ત્રીલિંગ

  • 1

    સમાનદૃષ્ટિ; નિષ્પક્ષપાત.