સમધ્વનિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમધ્વનિ

પુંલિંગ બહુવયન​

  • 1

    એક જ ધ્વનિ કે ઉચ્ચારવાળો પણ ભિન્ન અર્થ કે મૂળવાળો શબ્દ.

મૂળ

सं.