સમન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમન

સ્ત્રીલિંગ

  • 1

    ચંપેલીનું ફૂલ.

મૂળ

फा.

પુંલિંગ

  • 1

    મેળો; મેળાવડો.

મૂળ

सं.

સુમન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુમન

નપુંસક લિંગ

  • 1

    ફૂલ.

સુમન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુમન

પુંલિંગ

  • 1

    દેવ.

મૂળ

सं.