સમનલાડુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમનલાડુ

પુંલિંગ

  • 1

    મરનારનો હાથ અડકાડી; દક્ષિણા સાથે બ્રાહ્મણને કે મંદિરમાં અપાય છે તે લાડુ.

મૂળ

सं. श्रमण કે स्मशान કે शमन?+લાડુ