સમન્વય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમન્વય

પુંલિંગ

  • 1

    એકસરખો વ્યવસ્થિત ક્રમ.

  • 2

    પરસ્પર સંબંધ કે મેળ.

  • 3

    તાત્પર્ય.

મૂળ

सं.