સૅમ્પલસરવે ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૅમ્પલસરવે

  • 1

    કોઈ મોટા વિશાળ કદ વિસ્તારની તપાસ માટે તેનો નમૂના રૂપ નાનો અંશ લઈને થતું સરવે કે તપાસનું કામ; નમૂના પરથી થતું તપાસકામ.