સમભુજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમભુજ

વિશેષણ

  • 1

    સમબાજુ; સરખી બાજુઓવાળું (આકૃતિ).

મૂળ

सं.