સમભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમભાવ

પુંલિંગ

  • 1

    સમતાની બુદ્ધિ-ભાવ.

  • 2

    પોતીકાપણું; મમતા; સહાનુભૂતિ.

મૂળ

सं.