સુમૂમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુમૂમ

પુંલિંગ

  • 1

    (અરબસ્તાનમાં) રણમાં વાતો ગરમ પવન; સિમૂમ.

મૂળ

अ. સમૂમ