સમય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમય

પુંલિંગ

 • 1

  વખત; કાળ.

 • 2

  મોસમ.

 • 3

  લાગ; અવસર; સંજોગ.

 • 4

  પ્રતિજ્ઞા; નિયમ; નિશ્ચય.

 • 5

  સંકેત; વદાડ.

 • 6

  સિદ્ધાંત.

 • 7

  શાળામાં શિક્ષણ માટે નિયત કરેલો સમયવિભાગ; 'પીરિયડ'.

મૂળ

सं.

સુમેય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુમેય

વિશેષણ

 • 1

  બરોબર માપી શકાય એવું.

 • 2

  ગણિતશાસ્ત્ર​
  'કૉમેન્સ્યુરેબલ'.

મૂળ

सं.