સમૈયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમૈયો

પુંલિંગ

  • 1

    સામૈયું.

  • 2

    અમુક એક ધર્મના માણસોનો મેળાવડો.

મૂળ

प्रा. समेअ ( सं. समेत)