સમય ભરાઈ જવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમય ભરાઈ જવો

  • 1

    વખત પૂરો થઈ જવો.

  • 2

    અવકાશ ન રહેવો.

  • 3

    આખરકાળ આવી લાગવો.