ગુજરાતી

માં સમરની 7 મુખ્ય વ્યાખ્યા છે: સુમેરુ1સેમર2સ્મર3સ્મેર4સમર5સમર6સમર7

સુમેરુ1

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  મેરુ; સોનાનો પર્વત.

મૂળ

सं.

ગુજરાતી

માં સમરની 7 મુખ્ય વ્યાખ્યા છે: સુમેરુ1સેમર2સ્મર3સ્મેર4સમર5સમર6સમર7

સેમર2

પુંલિંગ

 • 1

  શીમળો; એક ઝાડ.

મૂળ

हिं.

ગુજરાતી

માં સમરની 7 મુખ્ય વ્યાખ્યા છે: સુમેરુ1સેમર2સ્મર3સ્મેર4સમર5સમર6સમર7

સ્મર3

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  કામદેવ.

મૂળ

सं.

ગુજરાતી

માં સમરની 7 મુખ્ય વ્યાખ્યા છે: સુમેરુ1સેમર2સ્મર3સ્મેર4સમર5સમર6સમર7

સ્મેર4

વિશેષણ

 • 1

  હસતું.

 • 2

  ખીલેલું; પ્રફુલ્લ.

મૂળ

सं.

ગુજરાતી

માં સમરની 7 મુખ્ય વ્યાખ્યા છે: સુમેરુ1સેમર2સ્મર3સ્મેર4સમર5સમર6સમર7

સમર5

પુંલિંગ

 • 1

  ઉનાળો.

મૂળ

इं.

ગુજરાતી

માં સમરની 7 મુખ્ય વ્યાખ્યા છે: સુમેરુ1સેમર2સ્મર3સ્મેર4સમર5સમર6સમર7

સમર6

પુંલિંગ

 • 1

  યુદ્ધ.

નપુંસક લિંગ

 • 1

  યુદ્ધ.

મૂળ

सं.

ગુજરાતી

માં સમરની 7 મુખ્ય વ્યાખ્યા છે: સુમેરુ1સેમર2સ્મર3સ્મેર4સમર5સમર6સમર7

સમર7

વિશેષણ

 • 1

  સાત (સંકેતની ભાષામાં).