સુમેરુજ્યોતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુમેરુજ્યોતિ

સ્ત્રીલિંગ

પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  • 1

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    ધ્રુવપ્રદેશમાં દેખાતો અમુક પ્રકાશ; 'ઑરોરા બોરિયેલિસ'.