ગુજરાતી

માં સમરણની 2 મુખ્ય વ્યાખ્યા છે: સમરણ1સ્મરણ2

સમરણ1

નપુંસક લિંગ

 • 1

  પદ્યમાં વપરાતો સ્મરણ; સ્મરવું કે સ્મરણમાં આવે તેનું સંસ્મરણ.

 • 2

  યાદ; સ્મૃતિ.

 • 3

  વારંવાર યાદ કરવું તે.

 • 4

  (પ્રભુનું) નામ જપવું તે.

મૂળ

प्रा.

ગુજરાતી

માં સમરણની 2 મુખ્ય વ્યાખ્યા છે: સમરણ1સ્મરણ2

સ્મરણ2

નપુંસક લિંગ

 • 1

  સ્મરવું તે સ્મરણમાં આવે તે; સંસ્મરણ.

 • 2

  યાદ; સ્મૃતિ.

 • 3

  વારંવાર યાદ કરવું તે.

 • 4

  (પ્રભુનું) નામ જપવું તે.

મૂળ

सं.