સમુરત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમુરત

નપુંસક લિંગ

  • 1

    શુભ મુહૂર્ત.

મૂળ

सं. सु+મુરત

સુમૂર્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુમૂર્ત

વિશેષણ

  • 1

    સુંદર; સુશોભિત.

મૂળ

सं.