સમરથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમરથ

વિશેષણ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો સમર્થ; બળવાન; પ્રબળ.

સમર્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમર્થ

વિશેષણ

  • 1

    બળવાન; શક્તિમાન.

મૂળ

सं.