સમર્પક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમર્પક

વિશેષણ

  • 1

    સમર્પણ કરનાર.

  • 2

    યોગ્ય; ઉચિત; બરોબર બંધબેસતું.