ગુજરાતી

માં સમરવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: સમરવું1સ્મરવું2

સમરવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સ્મરણ કરવું.

મૂળ

सं. स्मृ, प्रा. समर

ગુજરાતી

માં સમરવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: સમરવું1સ્મરવું2

સ્મરવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    યાદ કરવું; સમરવું.

  • 2

    (પ્રભુનું નામ) જપવું.

મૂળ

सं. स्मृ