સમલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમલ

વિશેષણ

  • 1

    મલિન; મલ કે મેલવાળું.

મૂળ

सं.

સમૂલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમૂલ

વિશેષણ

  • 1

    મૂલ સહિત.

મૂળ

सं.

સેમલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેમલ

પુંલિંગ

  • 1

    શીમળો; એક ઝાડ.

મૂળ

हिं.