સમલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમલો

પુંલિંગ

  • 1

    કસબથી ભરેલી એક જાતની ટોપી.

મૂળ

फा. शम्लह; સર૰ म. समला