સમૂળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમૂળ

વિશેષણ

  • 1

    સમૂલ; મૂલ સહિત.

મૂળ

सं.

સમૂળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમૂળું

વિશેષણ

  • 1

    સમૂલ; મૂલ સહિત.

સુમેળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુમેળ

પુંલિંગ

  • 1

    સારો મેળ-બનાવ.

  • 2

    સારું સુભગ મિશ્રણ કે મેળવણી.

મૂળ

સુ+મેળ