સમવડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમવડિયું

વિશેષણ

  • 1

    સમોવડિયું; સરખી ઉંમરનું; સરખું.

  • 2

    કાઠિયાવાડી પ્રતિસ્પર્ધી; હરીફ સમોવડું.