સમવૃત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમવૃત્ત

નપુંસક લિંગ

  • 1

    ચારે ચરણ સરખાં હોય તેવો છંદ.

  • 2

    મુખ્ય રેખાંશનું વૃત્ત.

મૂળ

सं.

સમવૃત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમવૃત્ત

વિશેષણ

  • 1

    સરખા છંદવાળું.