સમવેદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમવેદી

વિશેષણ

  • 1

    સમાન વેદનાવાળું; સહાનુભૂતિ-વાળું.

મૂળ

सं. सम +विद्