સમવર્ષારેખા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમવર્ષારેખા

સ્ત્રીલિંગ

  • 1

    સરેરાશ વરસાદ સરખો પડતો હોય તેવાં સ્થળ બતાવતી (નકશાની) રેખા.

મૂળ

सं.