સમવાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમવાય

પુંલિંગ

 • 1

  સમૂહ.

 • 2

  સંબંધ.

 • 3

  ન્યાયશાસ્ત્ર​
  એવો નિત્ય સંબંધ કે જેમાં એક સંબંધીનો નાશ થતાં બીજો સંબંધી પણ નાશ પામે (જેમ કે, દૂધ અને તેના સફેદ રંગનો).

મૂળ

सं.