સમવાયી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમવાયી

વિશેષણ

  • 1

    સમવાય-સંબંધવાળું.

  • 2

    સમવાયતંત્રને લગતું; 'ફિડરલ'.