સમવિચારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમવિચારી

વિશેષણ & પુંલિંગ

  • 1

    સરખો વિચાર ધરાવનાર; વિચારમાં મળતું.

મૂળ

સમ+વિચાર