સમશ્લોકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમશ્લોકી

વિશેષણ

  • 1

    એકસરખા શ્લોકવાળું; મૂળ શ્લોક પ્રમાણે શ્લોકવાળું (ભાષાંતર).

મૂળ

सं. सम+श्लोक